ધૂપ-છાઁવ - 136 Jasmina Shah દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો ધૂપ-છાઁવ - 136 Dhup-Chhanv - 136 book and story is written by Jasmina Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dhup-Chhanv - 136 is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ધૂપ-છાઁવ - 136 Jasmina Shah દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 348 596 એ દિવસે અચાનક તેની નજર ટેબલ ઉપર પડેલા એ સમાચાર પત્ર ઉપર સ્થિર થઈ હતી... તે સ્તબ્ધ થઈ ગઈ.... તેમાં દાઢી વધારેલા માણસનો ફોટો હતો... જે લોહી લુહાણ હાલતમાં જમીન ઉપર ફસડાયેલો પડેલો હતો... તેના હાથમાંથી છાપાનું એ પાનું ...વધુ વાંચોઉપર સરકી પડ્યું.... અપેક્ષાને ચક્કર આવી ગયા... જાણે તેના શરીરમાંથી પણ પ્રાણ પંખેરુ ઉડી ગયા... થોડી વારમાં ધીમંત શેઠ અપેક્ષા પાસે આવી પહોંચ્યા... તેણે ધીમંત શેઠને પૂછ્યું કે, "કેવું છે આપણાં વંશમને તેને જલ્દીથી સારું તો થઈ જશે ને..?" ધીમંત શેઠે હકારમાં માત્ર માથું ધુણાવ્યું... તે કંઈ બોલી શક્યા નહીં... અપેક્ષા નિસ્તેજ અને નિષ્પ્રાણ થઈને પોતાની પથારીમાં પડી રહી હતી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ધૂપ-છાઁવ - 136 ધૂપ-છાઁવ - નવલકથા Jasmina Shah દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (3.3k) 309.7k 486.5k Free Novels by Jasmina Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ