સારાએ જોયેલું…સાવી એનુંપેજ..ફેન ફોલોવર લિસ્ટ ..ફોટા..રીલ..બધું જોઈ રહી છે..એ મગ્ન થઇ ગઈ હતી..સારાએ કહ્યું“ સાવી તું જે જોઈ રહી ...
સહ્યાદ્રીનાંસુંદર હરિયાળા પર્વતમાળાના ડુંગરા આજે જાણે ખીલી ઊઠ્યાં હતા..તળેટીથી ઉપર આવતી બધી કેડીઓ બેઉ પ્રેમી હૈયાંને વધાવવા તતપર હતા.. ...
સોહમને પરદેશની ધરતી ઉપર પોતાના દેશની.. વતનની ધરતી..ત્યાંના લોકો યાદ આવી રહેલાં.. સોહમ શુન્યમનસ્કય બસ ચાલી રહેલો..એને ઠંડી હવાની ...
સારાએ કહ્યું “સાવી તારા પેલાં આશિકનાં ગીતને કારણે મારુ રીલ રહી ગયું..એકજ ફાયદો થયો તારો મીઠો ભૂતકાળ આળસ મરડી ...
સોહમના પિતા યજ્ઞેશભાઇ વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયા હતા. એમની સાથે એમના મોટાભાઈ દિવ્યાંગભાઇ દેસાઈ પણ રહેતા હતા. મૂળ વલસાડ ...
સોહમે ગીત પૂરું કર્યું અને એણે સાવી સામે જોયું.. સાવીતો ગીત પૂરું થયું તરતજ બહાર દોડી ગયેલી .. એની ...
“ માં ભાઈનો ફોન આવ્યો ? કોઈ મેસેજ છે? આજે તો શુક્રવાર છે..ત્યાંનો ફન ફ્રાઈડે..” પછી હસીને બોલી “ ...
ધનુષનાંએનાઉન્સમેન્ટથી સાવી અને સારા બન્ને ચોકી ગયેલાં..આમ એકદમ ધનુષને શું થયું? આ છોકરો કશું રજૂ કરશે એટલે? એનાં કહેવાથી ...
સાવીએ સરલાને સારા જેમ્સ કહ્યું પછી હસી..સારાએ થોડું મ્લાન હસી કહ્યું“સરલા થી સારા જેમ્સ સુધીની સફર આમ સરળ નથી ...
“ સાવી..હાય..ગુડ મોર્નિંગ.. સાવીએ ઘડિયાળમાં જોઈ સરલા ..સારા.ને કહ્યું“ સારા અત્યારે બપોર પતી 4 વાગવા આવ્યા…અહીંતો હમણાં થોડીવારમાં સાંજનું ...